Gujarati Edition of The Healer Cat
Pere, TuulaTuotetiedot
Nimeke: | Gujarati Edition of The Healer Cat |
Tekijät: | Pere, Tuula (Kirjoittaja) Bezak, Klaudia (Kuvittaja) D'Souza, Edited by Hardik Prajapati, Evelyn (Kääntäjä) |
Tuotetunnus: | 9789523572591 |
Tuotemuoto: | Kovakantinen kirja |
Saatavuus: | Tilaustuote toimitetaan myöhemmin |
Ilmestymispäivä: | 1.9.2021 |
Hinta: | 29,00 € (25,44 € alv 0 %) |
Kustantaja: | WickWick |
Painos: | 2021 |
Julkaisuvuosi: | 2021 |
Kieli: | Gudzarati |
Sivumäärä: | 40 |
Tuoteryhmät: | Kaikki tuotteet |
Kirjastoluokka: | L85.18 Muilla indoeurooppalaisilla kielillä julkaistut sadut |
Ikäsuositus: | 6 - 9 |
Celesse, the healer cat, is a highly respected member of the neighborhood. As the mistress's favorite cat, she spends lazy days in the warmth of the house.
One snowy night a mother hare rushes in, desperate for help. Reluctantly, the healer cat travels with her through a nighttime snowstorm and biting cold winds. In a dark forest, Celesse comes face-to-face with a scary surprise and is forced to gather her powers for the first time in a while.
---
એની ભેટને કારણ, ઉપચાર કરવા વાળી બિલાડી સેલેસ પડોશમાં અત્યંત સમ્માનિત સભ્ય છે. ગૃહમાતાની પ્રિય હોવાને લીધે એ પોતાના સુસ્ત દિવસો ઘરની હૂંફમાં વિતાવવાનો આનંદ લે છે.
પરંતુ પછી, એક માતા સસલું મદદ માંગતું ત્વરાથી અંદર આવ્યુ.. એની દ્રઢ્તાએ ઉપચાર કરવાવાળી બિલાડીની અનિચ્છાને પરાજીત કરી, એને રાતની બર્ફીલી હવા અને દુઃખકારી ઠંડકથીથી અંદર લીધી. અંધકારમય જંગલમાં, સેલેસ ડરાવનાર આશ્ચર્ય સાથે સામસામે આવી ગઈ અને તે પોતાની શક્તિ એકત્રિત કરવા બાધ્ય બની ગઈ.
એકવાર લાંબી રાત અને સફળ યાત્રા પુરી થતાં સૂરજ બહાર આવે છે, ના માત્ર બર્ફીલા જંગલોને હુંફાળું બનાવે છે, પરંતુ ઉપચાર કરવાવાળી બિલાડીના મનને પણ ઉતેજિત કરે છે.